પાલીતાણા નગરપાલિકા સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026.

સંપન્ન કાર્યક્રમ
પાલીતાણા નગરપાલિકા સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026.
16 Apr 2026 8:28 AM પાલીતાણા નગરપાલિકા વોર્ડ નંબર 5
સંપન્ન કાર્યક્રમ
જાહેર આમંત્રણ - ભારતીય જનતા પાર્ટી પાલીતાણા વોર્ડ નં. 5 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન રાખેલ કાર્યક્રમ રાખેલ હોય તો તમામ વડીલો, યુવાનો માતાઓ બહેનો અને કાર્યકર તેમજ શુભેચ્છકો ને પધારવા ભાવભર્યું આમંત્રણ માટે છે.મુખ્ય વિગતો:

-કાર્યક્રમ: વોર્ડ નં. 5 ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન

-તારીખ: 17-04-2026, શુક્રવાર

- સમય: રાત્રે 9:00 કલાકે
શૅર: WhatsApp Facebook